7069331626 સોમ થી શનિ - સવારે 10:00 થી સાંજે 06:00

બી ઓ બી આર.સે.ટી. કચ્છ

બી ઓ બી આર.સે.ટી. કચ્છ

ભારત એક વિકાસશીલ દેશની ગણના ધરાવે છે અને દેશમાં ગરોબીની આર્થિક પરિસ્થિતિમાં સુધારો થાય એ માટે સરકારશ્રીનાં જુદા જુદા વિભાગો દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલ છે.વર્તમાન સમયમાં બેરોજગારી એ દેશની મુખ્ય સમસ્યા માનવમાં આવે છે.જેથી સરકરી વિભાગ, ખાનગી કંપનીઓ, રાષ્ટ્રીયકૃત અને ખાનગી બેન્કો વગેરે જેવા તમામ વિભાગોને સરકારશ્રીએ રોજગારીની ટાળો ઊભી થાય એ માટે વધુ ને વધુ પ્રયત્નો કરવા જણાવેલ છે.આ બાબતે દેશની રાષ્ટ્રીયકૃત બેન્કોએ પણ સક્રિય ફાળો આપેલ છે.જેમકે નવા ઉધ્યોગસાહસિકોનો વધારો થાય એ માટે પ્રશિક્ષણ કેન્દ્રો પણ શરૂ કરવામાં આવેલ છે.

આપણાં કચ્છ જિલ્લાનાં ગ્રામીણ બેરોજગાર યુવાઓ માટે ગ્રામ વિકાસ વિભાગ, ભારત સરકારના સહયોગથી જિલ્લાની અગ્રણી બેન્ક અને રાષ્ટ્રીયકૃત તથા કચ્છની લીડ બેન્ક બેંક ઓફ બરોડા દ્વારા ભૂજોડી ખાતે “ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાન”ની સ્થાપના કરેલ છે. જે આરસેટી (RSETI) તરીકે પણ ઓડખાય છે.

બેંક ઓફ બરોડા દ્વારા સ્થાપવામાં આવેલ આ પ્રશિક્ષણ કેન્દ્રમાં સરકારશ્રીની માર્ગદર્શિકા અનુસાર વિવિધ ધંધા-વ્યવસાયને લગતું પ્રશિક્ષણ વિનામુલ્યે આપવામાં આવે છે તેમજ પ્રશિક્ષણના સમયગાળા દરમિયાન તાલીમાર્થીઓને અધ્યતન હોસ્ટેલ તેમજ જમવાની સુવિધા મફત પૂરી પાડવામાં આવે છે. આમ યોગ્ય રીતે પ્રશિક્ષણ પૂરું કર્યા બાદ સંસ્થાન દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવે છે અને ત્યાર બાદ સતત બે વર્ષ સુધી તાલીમાર્થીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે.તેમજ ધંધો/વ્યવસાય શરૂ કરવા માટે યોગ્ય તાલીમાર્થીને લોન અપાવવામાં પણ મદદ કરે છે.કચ્છ ના કોઈ પણ વિસ્તારના મહિલા સખી મડળ જે એસ.એચ.જી. ગ્રૂપ તરીકે પણ ઓડખાય છે તેઓને પોતાની થયેલી બચત કે તેઓને મળતી ધિરાણ ને આર્થિક ગૃહ ઉધોગની પ્રવૃતિમાં રોકી અને વ્યવસાય ચાલુ કરવા માટેની તાલીમો મફતમાં સંસ્થા દ્વારા કચ્છના દરેક ગામોમાં આપવામાં આવે છે.

 
Participants Trained
 
Total Trainings Completed
Features

શ્રી પ્રતિક જોષી

(નિયામક)

બી ઓ બી આરસેટી કચ્છ (મેનેજર સ્કેલ - III)

Features

ડૉ. વીરેન્દ્ર હેગડે

"કોઈ બીજાના એકાઉન્ટને લખવાને બદલે તમારું પોતાનું એકાઉન્ટ લખવું વધુ સારું છે."

Admission Process

Follow the process and get confirmation call from our exective

Work
Fill the registration form

Click the button below to complete the registration form. Ensure you select the fields carefully to provide accurate information.

Check your inbox

We have sent you the confirmation email for the registration. Please verify your email to proceed further.

Work
Work
Wait for the call

We have recieved your email wait for the call from our executive for your training schedule

Planned Trainings for March-2026

Stay ahead with our expertly curated training sessions scheduled for March 2025. Enhance your skills, gain valuable insights, and take the next step in your professional journey. Register now to secure your spot!

Our Dedicated Team

Our skilled and passionate staff are committed to delivering quality training, fostering growth, and shaping bright futures.

team
શ્રી રેણુકા કીરી

ઓફિસ આસિસ્ટન્ટ

team
શ્રી હિમાંશી આયર

ઓફિસ આસિસ્ટન્ટ

team
શ્રી વિવેક પરમાર

ઑફિસ એટેંડર

team
શ્રી મયુર જોષી

ગાર્ડનર / સેક્યુરીટી ગાર્ડ

What our participants says

Discover what our participants have to say about their learning journey with us. Their experiences reflect the quality of our training, the expertise of our instructors, and the impact of our programs in shaping their careers.

Contact Us

Have questions or need assistance? We’re here to help! Whether you’re looking for more information about our training programs, want to collaborate, or need support, feel free to reach out to us. Our team is always ready to guide you and provide the best possible solutions to meet your needs. Connect with us today and take the first step toward a brighter future!

rseti.bhuj@gmail.com

https://rsetikutch.org/

7069331626

સોમ થી શનિ - સવારે 10:00 થી સાંજે 06:00

સર્વે નં. 158/2, હિરાલક્ષ્મી મેમોરીયલ પાર્કની બાજુમાં,

ગામ: ભૂજોડી પીન કોડ: 370020

તાલુકો ભુજ-કચ્છ.

Select your color